કેટરિના કૈફ માલદીવ્ઝની નવી ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર
કેટરિના કૈફ માલદીવ્ઝની નવી ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર
Blog Article
વિક્કી કૌશલ સાથે લગ્ન કર્યા પછી ફિલ્મોમાંથી ગાયબ રહેલી કેટરિના કૈફને નવી ઇન્ટરનેશનલ જવાબદારી મળી છે. તાજેતરમાં માલદીવ્ઝ માર્કેટિંગ એન્ડ પબ્લિક રીલેશન્સ કોર્પોરેશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, કેટરિના કૈફ હવે માલદીવ્ઝના ‘સની સાઇડ ઓફ લાઇફ’ની ગ્લોબલ બ્રાન્ડ-એમ્બેસેડર હશે. હાલમાં કોર્પોરેશન દ્વારા વિશ્વભરના પ્રવાસીઓને માલદીવ્ઝની સામુદ્રિક સુંદરતા તરફ આકર્ષવા માટે સમર સેલ કેમ્પેઇનની શરૂઆત કરવામાં આવી છે
Report this page